________________
૧૫૦
જૈન દર્શનને કર્મવાદ
-
- -
-
-
-
-
-
- - -
-
- - - -
-
-
-
-
રોકાઈ જાય છે. આત્માને જેટલી જેટલી ઈન્દ્રિયની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને ક્ષયે પશમ વિશેષપણે
રઈન્દ્રિયની અનુકુળતામાંય નિદ્રાને ઉદય તે ક્ષપશમને બાધિત કરનાર થાય છે. - નિદ્રાને પ્રાપ્ત મનુષ્યની પાસે બેસી સ્પર્શ કરવા છતાં પણ “મને કોણ સ્પર્શ કરે છે” તેની તેને સમજ પણ પડતી નથી. આ ટાઈમે તેને પ્રાપ્ત ચક્ષુ–અચક્ષુ દર્શનની લબ્ધિને નિંદ્રા દ્વારા ઘાત થઈ રહ્યો છે. જેથી નિદ્રા પણ દર્શનાવરણીય કર્મને જ ઉદય છે., - નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહી હોવાથી જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિદ્રારૂપે ભેગવાતા કર્મને દર્શનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. : , 'નિદ્રાવસ્થાને પ્રાપ્ત પ્રાણિ, કંઈ અચેતન નથી બની જતે. કારણકે ગમે તેટલે દર્શનાવરણીય કર્મને ઉદય હાય તે પણ આત્માને દર્શનગુણ બિસ્કૂલ તે અવરાઈ જતા જ નથી. અતિ અસ્પષ્ટપણે પણ સામાન્ય છે તે વત્તે જ છે. પરંતુ જાગૃત અવસ્થા કરતાં નિંદ્રાવસ્થામાં આત્માની ચેતના બહુ જ મંદપણે વર્તે છે. છે દર્શન પણ એક રીતે તે જ્ઞાનની જ અવસ્થા હોવાથી