________________
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ
૧૨૧ પરિણમનમાં જીવને પ્રયત્ન તે છે જ. પરંતુ જે પુગલના પરિણમનમાં પહેલ વહેલે જ જીવને પ્રયત્ન થાય છે તે પરિણમનને પ્રયોગ પરિણમન કહેવાય છે. પ્રયાગ પરિણમનને યોગ્ય આઠ ગ્રહણ ગ્ય પુદ્ગલ વર્ગણાઓનું અને અન્ય અગ્રહણ એગ્ય પુદગલ વર્ગણુઓનું વર્ગણરૂપે થયેલ પરિણમન, જીવના પ્રયોગ વિના સ્વયં પરિણિત હોઈ તેને “વિસ્મસા પરિણામ” કહેવાય છે. જો કે દૃશ્ય જગતનું મૌલિક તત્ત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રયોગને પ્રારંભ આઠ ગ્રહણ ચગ્ય પુગલ વર્ગણું ઉપર જ થતો હોઈ, દૃશ્ય વસ્તુઓના મોલિક તત્વ તરીકે આઠ ગ્રહણ ચગ્ય પુગલ વગણ જ છે. આ રીતે જન દર્શનકારોની દૃષ્ટિ, પદાર્થના અંત સુધી–મૂળ સુધી પહોંચવામાં તેમની સર્વજ્ઞતા જ કારણભૂત છે.
અહીં કોઈને શંકા થાય કે વિસસા અને પ્રયોગ રૂપે પરિણામ પામેલ પુદગલ અવસ્થા તે જૈન દર્શનમાં બતાવી, પરંતુ ભિન્ન ભિન્ન સમયે વૈજ્ઞાનિક દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપે થતા આવિષ્કારરૂપ પગલપરિણામ કે જે મનુષ્યને જીવનપગી બની રહે છે તેવા આવિષ્કારનું વર્ણન જિન દર્શનકારે સર્વજ્ઞ હોવા છતાં જન દર્શનમાં કિમ જોવામાં આવતું નથી. પુદ્ગલના તમામ પર્યાના જાણકારે તે ત્રિકાલિક પર્યાનું વર્ણન બતાવવું જ જોઈએ.
આનું સમાધાન એ છે કે સર્વજ્ઞ દે સર્વ દ્રવ્યના