________________
પ્રસ્તાવના
વિશ્વભરના તમામ આસ્તિક નામાં શ્રી જન દાન સર્વોચ્ચ કાટીનું અને સર્વગ્રાહી હેાવામાં કાઈ નવાઈ નથી. કારણ કે તે સન કથિત છે. જગતભરના તમામ જીવે સુખની ચાહનાવાલા અને દુઃખના દ્વેષી હાય છે. પરંતુ સુખ અને દુ:ખનુ મૂળ કારણ શું છે? તેના વિચારક ઓછા હોય છે. એમાં પણ કેટલાક નસીબભાગ્ય એટલું કહી અટકી જાય છે. જ્યારે એવું સારૂ કે ખાટુ ભાગ્ય શાથી થયું ? ક્રમ એ શું છે ? શુભાશુભ કમ બાંધવાના કયાં કારણેા છે ? પૌદગલીક સુખની સાનુકૂળતા શાથી પ્રાપ્ત થાય છે? પ્રતિકુળતા શાથી પ્રાપ્ત થાય છે? આ બધુ જાણ્યા વગર સુખ માટેની જીવની પ્રવૃત્તિ વિપ રીત પરિણામ લાવે તે તદ્દન સ્વભાવિક છે. બધી દિશામાં અંધિયાર કુવા વિગેરે ભયસ્થાનેા વાલા જ'ગલમાં, અધના ગમન જેવી એ પ્રવૃત્તિ છે!
ખરેખર આ રીતે અનાદિકાળથી જ્વ શુભ આશાએ પરંતુ અજ્ઞાન પ્રવૃત્તિની ભૂલેા કરતા સંસાર અટવીમાં રખડી રહ્યો છે. આ સૌંસારચક્રમાંથી મુકત થઇ, અક્ષય અમર શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સર્વોથા કર્માંના ક્ષય શું અનિવાર્ય છે? એ માટે ઉપાયા છે ખરા ? હા, જરૂર ઉપાયેા છે. જીનેશ્વર ભગવતએ કૈવલ્ય જ્ઞાનથી જાણી એ ઉપાયા દર્શાવ્યા છે. જેને જાણી, આચરીને અન"ત આત્માઆ અવિચળ સિદ્ધિ સુખને પામ્યા છે.
આ ઉપાય. જૈન ફીલેાસેાફીમાં વિશદ રીતે વર્ણવ્યા છે.