________________
પુદ્ગલ વણઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૯૩૦
–
વિજ્ઞાન કયારેય પણ એક જ સ્થાન પર રહી શકતું નથી. જે નિયમે સો વર્ષ પહેલાં ઠીક મનાતા હતા તેમાં આજે ઘણું જ પરિવર્તન થઈ ગયું છે. પ્રતિદીન નવા નવા નિયમની શોધ થઈ રહી છે. અને નવા નવા તને પત્તો લાગી રહ્યો છે. માટે વિજ્ઞાનવેત્તા સ્વયં કહે છે કે “વિજ્ઞાન અપૂર્ણ છે અને સદા અપૂર્ણ રહેશે.” અર્થાત્ કયારેય પણ એ સમય નહીં આવે કે જ્યારે મનુષ્ય એમ કહી શકે કે “મેં સર્વ વાત જાણી લીધી, હવે મારા ઉત્તરાધિકારીઓને કંઈપણ જાણવાનું શેષ રહ્યું નથી અથવા. જે હું જાણું છું તે બધું પૂર્ણ સત્ય જ છે.
ડેમેકેટસે આ સંસારને દશ્ય અને અદશ્ય તમામ સંગઠ્ઠિત પરમાણુઓના સંગ અને વિયેગના પરિણામરૂપે જે સ્વીકાર્યો છે. પરમાણુ અંગેની પોતાની ધારણા પ્રદર્શિત કરતાં તેણે કહ્યું છે કે સર્વ પદાર્થપિંડ પરમાણુ સમુહેથી જ બનેલ છે. અને જે અચ્છેદ્ય અને અવિનાશી અંશ છે તેને જ પરમાણુ કહી શકાય. : - . પરમાણુની આ વ્યાખ્યા મેક્રેટસથી માંડી અત્યાર સુધી વિજ્ઞાનક્ષેત્રમાં અખલિતપણે ટકી રહેલ છે. અને જેથી પોતે સ્વીકારેલ નિર્વિભાજ્ય પદાર્થઅંશ, પ્રયોગ દ્વારા જેમ જેમ સવિભાજ્ય અંશ તરીકે સાબિત થત જાય છે, તેમ તેમ તે અંશની-સંજ્ઞી ભલે ને બદલે પણું તેમઅંશને એછે અને અવિનાશી તરીકેની માન્યતા છૂટતી જાય છે અને છુટેલીજૈશે રમેણું પછી- એલેકેન અને