________________
જેને દર્શન કરવા વહેવાપણું થાય છે. સ્કમાં રહેલ પરમાણુ તે દ્રવ્યાણું છે. અને વર્ણ–ગંધ-રસ અને સ્પર્શના અંશે તે ભાવાણું છે. સૈદ્ધાતિક મન્તવ્ય એવું છે કે દ્રવ્યાણ બદલાય છતાં ભાવાણુ ઑઈ વખત બદલાય અથવા કેઈ વખત ન પણ બદલાય. અર્થાત્ દ્રવ્યાણુના પલટનમાં ભાવાણુનું પલટન થવું જ જોઈએ એ નિયમ નથી. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે અસંખ્યાતાકાળ પ્રમાણ ઔધની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે સ્થિતિપૂર્ણ થયે સ્કંધને અવશ્ય પલટે થાય. છતાં સ્કધવતી પરમાણુઓ જે વર્ણ, જે રસ, જે ગંધ અને જે સ્પર્શવાળા હતા તેજ વર્ણાદિવાળા રહેવા હોય તે રહી શકે છે. એટલે કેવળ સ્નિગ્ધતા વ્યક્ષતાના વિગમથી જ પરમાણુના ભેદ થવાનું માનવું ઉચિત નથી. પરંતુ સનેહ –રીક્યતાના વિગમ સાથે ઉપર જણાવેલા સ્થિતિ ક્ષયાદિ કારણોથી પણ પરમાણુનો ભેદ સ્કંધમાંથી થઈ શકે છે.
એ માન્યતા વાસ્તવિક તેમજ શાસ્ત્રીય છે. આ રીતે વર્ગ‘ણાના પુદ્ગલ સ્કના સંઘટ્ટન અને વિઘનની સમજ જૈન શાસ્ત્રમાં આપેલી છે.
આ યુગલ વર્ગણોના સમૂહોની, સ્કંધના સંઘટ્ટન અને વિઘટ્ટન રીતની અને સ્કધવતી પરમાણુની વિશાળ સંખ્યાની સમજ, સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યને સમજવી મુશ્કેલ છે. જેને જ્ઞાનને ક્ષોપશમ સારે છે, તેવા આત્માથી જ તે આ વસ્તુને સમજવા બહુ જ કોશિષ કરે છે, અને તેની સ્પષ્ટતા સમજાલા જૈન દર્શનના છતાં સર્વ દેવાજ જગતમા ઉમામ પદાર્થોના ત્રણે