________________
પુદ્ગલ વણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૮૩ ,
સમજવાના છે. અને તે જ પ્રમાણે કક્ષ (લુખાશ) ના માટે Aણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં ગુણ શબ્દનો અર્થ અંશ જાણો. અને તે પણ અતિ સૂક્ષ્મ અને નિર્વિભાજ્ય અંશ જાણો તે આ પ્રમાણે| સર્વોત્કૃષ્ટ કેઈ વિવિક્ષિત સ્પર્શના તારતમ્ય ભેદે જે જુદા જુદા ભાગ પાડીએ તે કેવળજ્ઞાનરૂપ બુદ્ધિ વડે ભાગ પાડતાં પાડતાં ચાવત્ અનંત ભાગ પડી શકે છે. અને તેવા પડેલા ભાગમાં એક ભાગ તે અહિં એક અંશ અથવા એક ગુણ કહેવાય છે. એ અંશને હવે એક ભાગ ફરી કપીએ તે કલ્પી શકાય નહિં. તેથી તે નિર્વિભાજ્ય એિક અંશ તે અહીં ગુણ શબ્દથી વ્યપદેશવાળે..જાણો. પરમાણુઓના સ્કરૂપે થતા કાયા પલટાને જૈન પારિભાષિક શબ્દથી ‘બંધપરિણામ”.કહેવાય છે. બંધ પરિણામ ટાઈમે સ્નિગ્ધ અને દક્ષ સ્પર્શના અશે–પરિચ્છેદનું સમ અને વિષમ પ્રમાણ કેવું હોવું જોઈએ તે માપ, જેના શાસ્ત્રોમાં બતાવ્યું છે. અહિં બંધ પરિણામમાં સ્નિગ્ધ, અક્ષા શિક્ષણ બે સ્પર્શે જ ઉપયોગમાં આવે છે. કેટલાક પરમાશુઓ સ્નિગ્ધ પરિણામવાળા છે અને કેટલાક ત્રાક્ષ પરિણામ વાળા છે. સ્નિગ્ધ અને ત્રાક્ષ પરસ્પર વિરોધી હોવાથી એક પરમાણુમાં એક સાથે રહી શક્તા નથી.
બંધ પરિણામ એ રીતે હોય છે. ૧. સજાતીય બંધન અને ૨. વિજાતીય બંધન. . . નિરવ લેને સ્નિધની સાથે અને હૃક્ષ