________________
૩૪
જ શિક્ષિત બનાવવા માંડયા. બ્રિટિશ સત્તા ગઈ તા પણ બ્રિટિશ સંસ્કૃતિનાં ખીજ રોપતી ગઈ અને સુધરેલા કહેવાતા ભારતવાસીએ વડે જ તે ખીજનાં વૃક્ષ ઊભાં થયાં. આના પરિણામ સ્વરૂપે ભારતની ઉગતી પ્રજાનું માનસ પાશ્ચાત્ય વૈજ્ઞાનિકના આવિષ્કારો પ્રત્યે જ ખેચાયુ, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સાહિત્ય દ્વારા, અધ્યાત્મ યા આત્મિક દ્રષ્ટિકાણુ વિનાના કેવળ ભૌતિક્તાના જ પાષક વૈજ્ઞાનિક આવિષ્કારાના જોરદાર પ્રચાર વધ્યા. અવારનવાર ભારતના જ વતમાનપત્રો દ્વારા પ્રગટ થતી નવા નવા આવિષ્કારોની લેખમાળાએ વાંચી ભારતવાસીએ મુગ્ધ બન્યા. આથી તેમના માનસ ઉપર એવી છાપ પડી કે, હાલના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકમાં પદ્મા - વિજ્ઞાનના આવિષ્કારા દ્વારા વિશ્વની જનતાને સુખી કરવાની જેટલી આવડત (જ્ઞાન) છે, તેટલી આવડતવાળા કોઈપણ મનુષ્ય આ વિશ્વમાં ભૂતકાળે હતા જ નહિ...
પરંતુ એમને માલુમ નથી કે વિજ્ઞાનને પણ ટપી જાય તેવી આધ્યાત્મિક શક્તિદ્વારા તેમજ શ્રુતજ્ઞાનના અધ્યચન દ્વારા પ્રાપ્ત કરાતા વિશિષ્ટ જ્ઞાન (વિજ્ઞાન )માં ભારત સદાના માટે પ્રભુત્ત્વ ધરાવતુ રહ્યુ છે, અને રહેશે.
કેવળ ભૌતિક સુખના જ દ્રષ્ટિવાળા માનવસમૂહ પાસે વિવિધ પ્રકારી પૌદ્દગલિક આવિષ્કારોની કળાએ સ્પષ્ટપણે પ્રચાગદ્વારા રજી કરવાથી માનવ મનની વાસનાના પેાષક બની જાય, ઇંદ્રિયાની લાલસાના ગુલામ બની જાય અને હૃદયમાંથી નિજાનઢની મસ્તીને મૂલી જવાવાળે અની જાય. એ કારણેાથી .