________________
* t શ્રીં ૐ નમઃ
જૈનદર્શનમાં અણુવિજ્ઞાન
અણુસ્વરૂપ વિચાર અને સૈની બાધવગણાઓ.
અણુશબ્દની અતિવિસ્તૃત સમજ સર્વ મનુષ્યોને કદાચ ન હોય તે પણ આજની કહેવાતી દુનિયામાં અણુશબ્દ ઘેરઘેર પ્રચલિત તે બની જ ગયે છે. વર્તમાન વિજ્ઞાને અણુશબ્દની મહત્તા સર્વ દેશમાં ખૂબ જ વધારી મૂકી છે. જેથી આણુના વિવિધ આવિષ્કારકે કે એવી આવિષ્કારિત હકીકતોની વાત કરનારાઓ આજે હોંશિયાર તથા બુદ્ધિશાળી કે શિક્ષિત. મનાય છે.
જૈનાગમમાં તે આજના વૈજ્ઞાનિક કાળ પહેલાના આણુશબ્દ પ્રચલિત છે. વર્તમાન વિજ્ઞાનને તો જન્મ પણ થ ન હતું તે પહેલાંનું અણુનું વિશદ વર્ણન જેનશામાં અસ્તિત્વ ધરાવે છે. જૈનાગમાં વર્ણવિત અણુનું વર્ણન કેવળ જડપદાર્થની જ સૂકમાતિસૂક્ષમતાને અનુલક્ષીને નહિ હતાં જડ અને ચેતન એ બન્ને પ્રકારના પદાર્થોને અનલક્ષીને છે. જેનદર્શન કહે છે કે જડપદાર્થના અણુમાં જે