________________
सालत्रयान्तरतिशुम्रतरातपत्र
सिंहासनस्थममरेश्वरसेव्यमानम् । त्वा भासुगतिशयमाशयदेशमध्ये
ध्यायन्नरो भबति भाजनमीशतायाः ॥
હે દેવાધિદેવ ! સમવસરણમાં ત્રણ ગઢની મધ્યમાં સિહાસને વિરાજમાન, અત્યંત શુભ્ર ત્રણ છત્રવાળા, દેવેન્દ્રોથી સેવાતા અને દેદીપ્યમાન અતિશવાળા આપનું હૃદયકમળની કણિકામાં ધ્યાન કરનાર મનુષ્ય ઈશ્વરતાનું ભાજન થાય છે–પરમેશ્વર બને છે.
ભગવન્તના આ બાહ્ય ઐશ્વર્યને પણ જે નહિ સમજે તે અન્તરંગ કેવલજ્ઞાનાદિ અનંત અિધર્યને કેવી રીતે સમજી શકશે? આ બાહ્ય અશ્વર્ય લૌકિક નથી લોકોત્તર છે. જેમ એશ્વર્ય બે પ્રકારનું છેઃ લૌકિક અને કેત્તર, તેમ તેના દર્શનથી જેના હૃદયમાં ઉત્પન્ન થતું આશ્ચર્ય પણ બે પ્રકારનું છે : લૌકિક આશ્ચર્ય અને લકત્તર આશ્ચર્ય. ભગવન્તનું લોકેત્તર ઐશ્વર્ય લકત્તર ચમત્કાર–આશ્ચર્યને ઉત્પન્ન કરનારું હોવાથી, તે ઉપેક્ષણીય નથી પણ
ધ્યેય છે. જે લેકેત્તર અધર્યા વિનાના હોય, તે અરિહન્ત પણ હિતા નથી. તેથી એશ્વર્યા વિનાના અરિહ તનું ધ્યાન તે ભાવનિક્ષેપથી અરિહન્તનું ધ્યાન જ નથી.
સમવસરણમાં ભગવંતને જોઈને જીવેનાં હૃદયમાં થયેલા લેટેત્તર ચમત્કાર તેઓમાં ધર્મશ્રવણની ગ્યતા ઉત્પન્ન કરે છે. આ ચમત્કારનું માહાસ્ય વર્ણવતા શ્રી વીતરાગ સ્તવમાં કહ્યું
लोकोत्तरचमत्कारकरी तव भवस्थिति:२ ।
૧ મંત્ર ચિતા. પૃ. ૧૫૧-પર ૨. વી. સ્વ. પ્ર. ૨ લો. ૮