________________
પ્રકીર્ણ અવતરણ
(૧) દેવકૃત અતિશમાં શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં આપેલ અન્ય વાચનાને મૂલપાઠમાં એક નવા જ અતિશય પ્રાપ્ત થાય છે તે આ રીતે –
कालागुरुपवरकन्दुरुक्कतुरुक्कधूवमघमघतगन्धु द्धयामिरामे भवइ ।।
વિહાર વગેરેમાં ભગવંત જ્યાં બેસે તે સ્થાન અને સંપૂર્ણ સમવસરણનું વાતાવરણ કલાગુરુ, કુન્દરુદ્ધ (ચીડા), તુર્ક ( શિલ્હક) વગેરે નામના ઊ ચા અને અત્યંત શ્રેષ્ઠ ધૂપના મઘમઘતા પ્રચુર સુગંધ વડે અત્યંત અભિરામ ( રમણીય ) કરાય છે.
सीहासणो निस्रपणो रत्तासोगस्स हेटुता भगव । सक्को सहेमजाल सयमेव य गेण्हते छत्त ।। १९८५ दो होन्ति चामरामओ सेताओ मणिमएहिं दण्डेहिं । ईसाण चमरसहिता घरेंति ते णातेवच्छस्स ॥ १९८६
– વિશેષાવશ્યકભાષ્ય ભા. ૨, પૃ. ૩૪૧
૧. સત્ર ચાત્રીસની ટીકામાં આપેલ અન્યવાચનામાં અતિશય ૧૯
દે ભ મ ૨૫