SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ તમે અમર છે, તમારે મૃત્યુ નથી.” બૌદ્ધધર્મ, બુદ્ધને જે વૃક્ષ નીચે જ્ઞાન થયું, તેને બોધિવૃક્ષ કહે છે. તેની એક શાખા કાપીને બહુ જ મોટા ઉત્સવપૂર્વક સિલેનમાં લઈ જવામાં આવી હતી અને ત્યા તેનાથી વૃક્ષ રોપવામાં આવ્યું હતું. તે વૃક્ષ પૂજ્ય મનાય છે તે સ્થળ તીર્થસ્થળ મનાય છે. [આ વર્ણન ભગવદ્ગીતાને ગ (મૂળ અંગ્રેજીમાં, લેખક શ્રીકૃષ્ણપ્રેમ અને અનુવાદક શ્રી કિશનસિંહ ચાવડા) પૃ. ૧૨૫ના આધારે કરેલ છે. અધિક વર્ણન માટે જુઓ એ ગ્રંથ પૃ. ૧૨૫/૧૨૬.]
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy