________________
૩૬૭
ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીજી, વાંદે શ્રી વર્ધમાન; અગ્નિ ખુણમાં આવીનેજી, એસે થઈ સાવધાન. ગુ. ૩ ભુવનપતિ વળી જ્યેાતિષીજી, ન્યતર દેવીસું સાર; દક્ષિણ બારણે પેસીનેજી, નૈઋતખુણે અવધાર. ગુ. ભુવનપતિના નિરાજી, જ્યેાતિષ વ્યંતર દેવ, પશ્ચિમ પાળે પેસીનેજી, કરતા શ્રી જિનસેવ, ગુ. પ વાયવ્યખુણે નિવેશતાજી, વૈમાનિક દેવ મનુષ્ય;
નર ને સ્ત્રી ઉત્તર થકીજી, આવતી મન ઘણી હોંશ. ગુ. ૬ શ્રી મહાવીરને વાંદીનેજી, ઇશાનખુણે રહી સાર; ખારે પરખંદા ઈમ કહીજી, જોઈ શત્રુ જાઉદ્ધાર, ગુ. ७
ચેાસઠ ઈન્દ્ર સરવે મલોજી, સન્મુખ રહ્યા કર જોડ; પ્રભુ અતિશય મહીમા થકીજી, નહીં સંકડાઈની ઠાઠ. ગુ. ૮ દેવી વિમાનક સાધ્વીજી, ઉભી સુણે જિનવાણ; આવશ્યક ચૂર્ણિમાં કહ્યુંજી, પેખો સગુણ સુજાણુ જગતારક જિન દેશનાજી, પુષ્કર મેઘ સમાન, મધુર વિને વાણી વજી, સાંભરે પદ્મા સુજાણ, ગુ. ૧૦ નિજ નિજ ભાષામાં સદાજી, સમજે ખડું ધરી પ્રેમ; પ્રભુ સન્મુખ એકાગ્રતાજી, નિરખત ફરી ફરી નેમ. ગુ. ૧૧ વચનામૃત રસ પીયનેજી, ટાળ્યા ભવતણેા તાપ; નિમ ળ થઈ કેઈ પ્રાણીયાજી, શિવભુકતા થયા આપ. જી. ૧૨ સમેાવસરણની સાહીમીજી, તીથ કરને હેાય; પુન્ય વગર કિમ પામીએજી, દરસન દુરલભ જોય. ગુ. ૧૩ શ્રી સોંઘને નિતનિત પ્રતેજી, સાંભરે ખિણુખિણુ જેઠુ; દાન યા સ ંતેાષવાજી, કહે અમૃત સુણા તેહ. ગુ. ૧૪