________________
~~~-~~-~
તિગ તિગ આરક સાગરુ રે, કેડા કેડી અઢાર, યુગલાધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે.
ભ. ૨ જ્ઞાનાતિશયે ભવ્યનારે, સંશય છેદનહાર, દેવનરાતિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે.
ભ. ૩ ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પાંચ ઘને જન ટકે રે, કષ્ટ એ સૂર્ય પ્રસંત રે.
ભ. ૪ યોગક્ષેમકર જિનવર રે, ઉપશમ ગંગાનીર, પ્રીતિ ભક્તિ પણ કરી રે, નિત્ય નમે શુભ વીર રે
ભ. ૫
નમિનાથ થાય ચેત્રીશ અતિશય પાંત્રીશ જાણે
વાણીના ગુણ છાજે છે, આઠ પ્રાતિહાર જ નિરંતર
તેહને પાસે બિરાજે છે, જાસ વિહારે દશદિશિ કેરા
ઈતિ ઉપદ્રવ ભાજે જી તે અરિહત સકલ ગુણ ભરિયા,
વાંછિત દેઈ નિવારે છે. ૨