________________
જેમ મહાપુરુષ થનાર બાળકનાં લક્ષણ શિશુકાળથી જ જુદાં હોય છે, તેમ સંપૂર્ણ સંસારમાં ચરમભવી જીવેમાં પણ સર્વથી ઉત્તત્તમ થનાર શ્રી તીર્થકર ભગવંતની પ્રકૃતિ અનાદિ કાળથી
જે ભવમાં શ્રી તીર્થ કર ભગવ તો નિર્વાણને પામે, તે ભવની અપેક્ષાએ છેલ્લા ત્રીજા ભવમા તેઓ શ્રી તીર્થ કર નામકર્મની ઉપાર્જનાનાં હેતુભૂત ૨૦ સ્થાનકોનુ પરમોચ્ચ ભાવથી આસેવન કરે છે
તે વીશ સ્થાનક (આરાધનાના સ્થાન, પદ) આ રીતે છે – ૧ અહં–વાત્સલ્ય (અહેસાકાર પરમાત્મા) ૨ સિદ્ધ-વાત્સલ્ય (સિદ્ધ=નિરાકાર ” ) ૩ પ્રવચન-વાત્સલ્ય (પ્રવચન-શ્રુતજ્ઞાન, સંઘ) ૪ ગુરુ-વાત્સલ્ય ( ગુરુ=ધર્મ પમાડનાર) પ સ્થવિર-વાત્સલ્ય (સ્થવિર વૃદ્ધ સાધુ) ૬ બહુશ્રુત-વાત્સલ્ય (બહુશ્રુતત્રજ્ઞાનો) ૭ તપસ્વિ–વાત્સલ્ય ૮ સદા શાને પગ (ઉપગ=રમતા) ૯ સભ્યત્વ-અતિચારવજન (અતિચાર=દોષ) ૧૦ વિનય–અતિચારવર્જન ૧૧ આવશ્યક-અતિચારવજન ૧૨ શીલવત-અતિચારવર્જન (શીલ=મૂલગુણ વ્રત–ઉત્તરગુણ ) ૧૩ ક્ષણલવ ( સદા વૈરાગ્યભાવના) ૧૪ ત૫ ૧૫ ત્યાગ ૧૬ વિયાવૃજ્ય ( સાધુસેવા) ૧૭ સમાધિ ૧૮ અપૂર્વજ્ઞાનગ્રહણ (અપૂર્વ=નવીન ) ૧૯ શ્રુત બહુમાન (શ્રત આગમ) ૨૦ પ્રવચનપ્રભાવના (જિનધર્મની ઉન્નતિ )