SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સિહાસનની આગળ દરેક દિશામાં સેનાના કમલ ઉપર સંસ્થિત એવું અને તેમાં સૂર્યને પણ જિતના એકેક ધમચક હોય છે. તે બતાવે છે કે – શ્રી અરિહંતે ત્રણે ભુવનના ધર્મચકવર્તિ છે. કુરાયમાન તિવાળા તે ધર્મચકનું સ્મરણ કરતાંની સાથે જ તે વિરોધીઓના મદને હરના થાય છે. સિહાસન, ધર્મચક, વજ, છત્ર અને ચામર એ બધા શ્રી અરિહંત ભગવંત વિહાર કરતા હોય ત્યારે આકાશમાગે ભગવંતની આગળ ઉપર ચાલે છે. ચારે દિશાઓમાં એક હજાર રોજન ઊ ચા ચાર મહાવ્રજ હોય છે. તે બધા ઘંટાઓ, નાની પતાકાઓ આદિથી સહિત હોય છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy