________________
मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् ।
श्रोतु मृगास्समायान्नि, मृगेन्द्रमिव सेवितम् ॥ ५ ॥ આપ જ્યારે મૃગેન્દ્રાસન–સિંહાસન પર આરૂઢ થઈને દેશના આપતા હોય છે ત્યારે તે દેશના સાંભળવા માટે મૃગો-હરિણયાંઓ આવે છે, જાણે તેઓ પિતાના સ્વામી–મૃગેન્દ્રની સેવા કરવા માટે આવ્યા ન હોય!
भासा चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमा । चकोराणामिव दृशा, ददासि परमा मुदम् ॥ ६ ॥
સ્નાવડે ચંદ્રમા જેમ ચકેર પક્ષિઓના નેત્રોને આનંદ આપે છે, તેમ તેજના પંજસ્વરૂપ ભામડલવડે પરિવૃત–સહિત આપ સજજનનાં ચક્ષુઓને પરમ આનંદ આપો છો.
. दुन्दुभिविविश्वविश्वेश | पुरो व्योम्नि प्रतिध्वनन् ।
जगत्याप्तेषु ते प्राज्य, साम्राज्यमिव शसति ॥ ७ ॥ હે સર્વ વિશ્વના ઈશ ! આકાશમાં આપની આગળ નિનાદ કરતો દેવદુન્દુભિ જાણે “જગતને વિષે આપ્ત પુરુષમાં આપનું સર્વશ્રેષ્ઠ સામ્રાજ્ય છે, એમ કહેતો ન હોય.
तवोध्वमूवं पुण्यद्धि-क्रमसब्रह्मचारिणी ।
छत्रत्रयी त्रिभुवन-प्रभुत्वप्रौढिशसिनी ।। ८ ।। ઉત્તરોત્તર વધતી જતી એવી આપની પુણ્ય ઋદ્ધિના કમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છત્રો જાણે ત્રણ ભુવનને વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે.
एता चमत्कारकरी, प्रातिहायंश्रिय तव ।
चित्रीयन्ते न के दृष्टवा, नाय ! मिथ्यादृशोऽपि हि ।। ६ ।। હે નાથ! ચમકારને કરનારી આપની આ પ્રાતિહાર્ય લકમીને જોઈને કયા મિથ્યાષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા? (સી કેઈ આશ્ચર્ય પામે છે.)