SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ - - भो भोः प्रमादमवधूय भजध्वमेन - मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव ! जगत्त्रयाय, मन्ये नदन्नभिनम: सुरदुन्दुभिस्ते१ ॥२५॥ હે દેવ ! હું એમ માનું છું કે – આકાશને વ્યાપીને શબ્દ કર્તા એ તમારે દેવદુંદુભિ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે – હે ત્રણ જગતના લેકે ! તમે આળસનો ત્યાગ કરીને અહીં આવીને મેગ્નનગરીના સાર્થવાહ એવા આ શ્રી પાર્થ પ્રભુને ભજે.” કેટલાક ગ્રંથમાં ભક્તામર સ્તોત્રની ૪૮ ગાથાઓ મળે છે. તેમાં દુંદુભિ પ્રાતિહાર્ય ગર્ભિત ગાથા ૩૨ આ રીતે છે – THીરતારવપૂરતવિવિમા – स्त्रैलोक्यलोकशुभसङ्गमभूतिदक्षः। सद्धर्मराजजयघोषणघोषक: सन् , खे दुन्दुभिर्वनति ते यशसः प्रवादी' ॥३२॥ ઊંચા અને ગંભીર ધ્વનિથી દશે દિશાઓને પૂતિ કરનારે અને ત્રણે લેકના લેકેને શુભ સમાગમની વિભૂતિને દેનારે જે દુંદુભિ વાગે છે, તે આપશ્રીના ધર્મરાજ્યની ઘોષણા પ્રગટ કરે છે અને આકાશમાં આપના યશને જ કહે છે. આ ગાથા આ રીતે પણ મળે છે. – विश्वकर्जत्रमटमोहमहानरेन्द्र, सद्यो जिगाय भगवान् निगदनिवेत्थम् । ૧ ગા. ૨૫ આ ગાથાને માત્ર આ રીતે મળે છે – ॐ ही दुन्दुभिप्रातिहार्यसहिताय श्रीजिनाय नम । –મહા. નવ, પૃ. ૪૭૬ ૨ મહા. નવ. પૃ. ૩૭૩ ૩ મહા નવ પ્રસ્તાવના પૃ. ૧૦
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy