SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ स्थाने गभीरहृदयोदधिसम्भवाया:, पीयूषता तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसमदसङ्गभाजो, भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ।। હે સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે ચોગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામર થાય છે, તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રે દ્રિય (કાન) વડે પાન કરીને– શ્રવણ કરીને ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને– મોક્ષને પામે છે. કેટલાક ગ્રંથમાં ૪૮ ગાથાવાળા “ભક્તામર સ્તોત્ર માં આ પ્રાતિહાર્ય વિશે ૩૫ મી ગાથા નીચે મુજબ મળે છે- स्वर्गापवर्गगममार्गविमार्गणेष्ट-, सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्या :। दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व, भापास्वभावपरिणामगुणप्रयोज्य'.॥ સ્વર્ગ અને મોક્ષ તરફ જનાર માગને શોધનાર જે સદ્ધર્મરૂપ સારભૂત તત્વ, તેને ત્રણે લોકને કહેવામાં અત્યત નિપુણ એ આપને દિવ્યધ્વનિ પણ અર્થવાળે અને સર્વ ભાષાઓના સ્વભાવરૂપે પરિણમવારૂપ જે ગુણ તેનાથી પ્રયુક્ત હોય છે. ૧ ગા. ૨૧ આ ગાથામાં ગણિવિદ્યા ગર્ભિત છે. તે વિદ્યા સર્વ મનોરથને પૂરનાર, સિદ્ધિઓને આપનાર અને સર્વ ભયોને દૂર કરનારી છે. આ પ્રાતિહાર્ય વિશેને માત્ર આ રીતે મળે છે - ॐ ही अजरामरदिव्यध्वनिप्रातिहापिशोभिताय श्री जिनाय नमः । –મહા. નવ. પૃ. ૪૭૩ ૨ મહા. નવ પૃ. ૩૭પ
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy