________________
૨૦૮
કરે છે, તેમાં સ` પુષ્પાનાં ડીટિયા નીચે રહે અને પાંખડીએ ઉપર રહે, એવી રીતે કેમ પડે છે, તે આશ્ચય છે, અથવા હે મુનીશ ! તે તે ચેાગ્ય જ છે કારણ કે આપ જ્યાં પ્રત્યક્ષ હૈ। ત્યા સુમનસેાનાં (સારા મનવાળા ભવ્ય પ્રાણીઓનાં) ખેડી વગેરે માહ્ય ખધના અને ક રૂપ આંતરિક ખ ધના નીચે જ જાય છે—તૂટી પડે છે. · સુમનસ્ એટલે પુષ્પા પણ કહેવાય છે. તેથી પુષ્પાના મધના એટલે ડીટિયા પણ નીચે હાય છે. તે ચેાગ્ય જ છે.
:
કેટલાક ગ્રંથામા ભક્તામર સ્તેાત્રની ૪૮ ગાથાઓ મળે છે, તેમાં ગાથા ૩૩માં કહ્યુ છે કે
---
मन्दार सुन्दरन मेरू सुपारिजात - सन्तानका दिकुसुमोत्कर वृष्टिरुद्धा |
गन्धोदबिन्दुशुभमन्दमरूत्प्रपाता, दिव्या दिवः पतति ते वचसा ततिवां ॥
સુગ ધી જળનાં બિંદુએથી શુભ અને મ ંદ પવનથી સહિત એવી મદાર, સુંદર નમે, સારાં પાન્તિત અને સ તાનકાદિ વૃક્ષનાં પુષ્પાની જે શ્રેષ્ઠ વૃષ્ટિ આકાશમાથી પડે છે, તે જાણે કે આપશ્રીના વચનની દ્વિવ્ય ૫ કિત હાય નહિ, તેવી દેખાય છે. હ્યુ છે કે—
ઉપમિતિમાં
દેવતાઓ અને અસુરો હાથ વડે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, અકાર કરતા ભમરાએથી સહિત એવી તે પુષ્પવૃષ્ટિ ઊંચેથી નીચે પડી રહી છે અને તેની સુગ ંધ વડે દિશાએ સુગધિત થઈ ગઈ છે.
૨ પૃ. ૬૦૨, શ્લા ૬૧૮
૧. આ પુષ્પવૃષ્ટિ પ્રાતિહા દ્વારા ભગવંતના સ્મરણ માટે કલ્યાણમદિરસ્તાત્રના વિધિવિધાનેમા આ મત્ર પ્રાપ્ત થાય છે :ॐ ह्रीं पुष्पवृष्टिप्रातिहार्योपशोभिताय श्रीजिनाय नमः ।
મા. નવ પૃ. ૪૭૩
-