________________
૧૯૯
દરેક તીર્થકર ભગવંતને જે વૃક્ષની નીચે કેવલજ્ઞાન થાય છે, તે ચિત્યક્ષને દેવતાઓ દિવ્ય અશોકવૃક્ષ ઉપર સ્થાપિત કરે છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે
न्यग्रोधाद्या अमी ज्ञानो -
त्पत्तिवृक्षा यथायथम् । सर्वेपामर्हता भाज्या
अशोकोपरिवत्तिनः ।। આ ન્યગ્રોધ આદિ જ્ઞાનોત્પત્તિ વૃક્ષો તે તે શ્રી કષભાદિ અરિહંતેના અશોકવૃક્ષ ઉપર રહેલા જાણવા. - તિલોયપત્તિમાં કહ્યું છે કે આ અશોકવૃક્ષ લટકતી માળા
થી સહિત, ઘંટાઓના સમૂહથી રમણીય, પલ્લ, પુષ્પ વગેરેથી નમી ગયેલી શાખાઓથી શોભે છે.
લોકપ્રકાશમાં કહ્યું છે કે –
૧ લેક. પ્ર. સ. ૩૦ પૃ. ૨૬૪ - ૨ ઋષભદેવ ભગવ તને ન્યાધવૃક્ષ નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ હતું.
શ્રી ઋષભાદિ ૨૪ તીર્થકરોના ચિત્ય વૃક્ષોના નામો અનુક્રમે આ રીતે છે –
૧. ન્યાધ, ૨. સપ્તપર્ણ, ૩. સાલ, ૪. પ્રિયક, ૫. પ્રિયંગુ, ક. છત્રાધ, ૭. સરિસ, ૮. નાગવૃક્ષ, ૯. માલીક, ૧૦. પીલલ્લુ, ૧૧ હિંદુગ, ૧૨ પાડલ, ૧૩. જ બૂ, ૧૪. અશ્વત્થ, ૧૫. દધિપર્ણ, ૧૬ નદી, ૧૭. તિલક, ૧૮. અ બ, ૧૯, અશક, ૨૦. ચ પક, ૨૩. બકુલ, ૨૨. વેડસ, ૨૩ ધવ અને ૨૪. સાલ.
–લક પ્ર. સ ૩૦, પૃ. ૨૬૩ ૩ ચતુર્થ મહાધિકાર ૪ લેક પ્ર, સ. ૩૦ પૃ. ૨૬૪