SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ દેવકૃત પંદરમે અતિશય ગધદકની વર્ષા નવાવર્ષા गन्धोदकवृष्टिरिति । જે સ્થળે ભગવંત વિરાજમાન હોય, તે સ્થળે ધૂળ (રજ) શમાવવા માટે ઘનસાર વગેરે ઊચાં સુગંધિ દ્રવ્યોથી યુક્ત એવા જલની ગોદકની વૃષ્ટિ મેઘકુમાર દેવતાઓ કરે છે. આ અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્ર'મા કહ્યું છે કે ગુતાણા નિર્દારયય fam૬ ૫ ભગવંત જ્યાં જ્યાં વિચરતા હોય તેના આસપાસની જન પ્રમાણ ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર વરસતાં સુગંધિ જલનાં વાદળાંઓમાંથી થતી સુગંધિ જલની વૃષ્ટિ વડે જ (પવનથી આકાશમાં ઊડતા માટીના કણો) અને રેણુ (જમીન પર રહેલ ધૂળ)થી રહિત કરાય છે. આ અતિશય વિશે શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કેसुगन्ध्यदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । भावित्वत्पादसस्पशा, पूजयन्ति भुव सुराः॥ ૧ અ. ચિ. કા. ૧ . ૧૩ ૨ અ. ચિં. કાં. ૧ કલે. ૬૩ ટી. ૩ ઉપપ્રા. ભાષા. વ્યા. ૧ દેવકૃત અતિશય ૧૫ મો અને. પ્ર. સારો ગા. ૪૪૯ ટીકા ૪ સ્ ૩૪, અતિશય ૧૭ મો. ૫ સમવાય. ૨ ૩૪ ટીકા ૬ પ્ર. ૪ ક. ૧૦
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy