________________
૧૭૪
૧ એકીસાથે એક જ સમયે ઉયને પામેલા ખાર સૂર્યાના સમૂહ સમાન દેદીપ્યમાન શરીરવાળા.
૨ સર્વાં સુદર જીવેા કરતા અને તણુ અધિક રૂપવાળા. ૩ અનાદિ મેહવૃક્ષના મૂળથી નાશ કરનારા.
૪ રાગરૂપ મહારોગના નાશ કરનારા, ૫ ક્રાધરૂપ અગ્નિને બુઝવનારા. ૬ સ` દોષોનાં અવધ્યું ઔષધ,
છ અનંત કેવલજ્ઞાન વડે સવ વસ્તુઓના પરમાને જાણનારા, ૮ દુસ્તર ભવસમુદ્રમાં પડેલા જીવાને ઉદ્ધાર કરવા માટે અચિન્હ સામર્થ્ય વાળા.
૯ લેાક પુરુષના મસ્તકમણિ,
૧૦ ત્રણે લેાકના પરમગુરુ..
૧૧ ત્રણે લેાકવડે નમન કરાએલા. ૧૨ ત્રણે લાકને તારનાર માહાત્મ્યવાળા. ૧૩ જીવેાના ઉપકારમા તત્પર,
૧૪ વિશ્વોપકારક ધને કહેતા.
૧૫ લેાકનાં સર્વ પાપાના નાશ કરતા.
૧૬ જીવાને માટે સવ સૌંપત્તિનાં મૂળ કારણ,
૧૭ સ લક્ષણાથી સંપન્ન.
૧૮ સર્વોત્તમ પુણ્યાનુખ ધી પુણ્યથી નિર્મિત દેહવાળા.
૧૯ જીવાનાં મેાક્ષનું પ્રમ સાધન.
૨૦ પરમ યોગીઓનાં મનને પ્રસન્ન કરનારા.
૨૧ જન્મ, જરા, રાગ વગેરેથી રહિત.
૨૨ સિદ્ધ હાવા છતાં પણુ જાણે ધમ માટે જ કાયામાં રહેલા. ૨૩ હિમ, હાર કે ગાયનાં દૂધ જેવા નિલ.