SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ-સ્તવમાં સ્તુતિ કરતાં કહ્યું છે કે – “હે નાથ ! જ્યાં જ્યાં આપનાં પગલાં પડે છે ત્યાં દેવતાઓ સોનાનાં કમળોની રચનાનાં બહાનાથી કમલવાસિની શ્રી લકમી ને વેરે છે.૧ શ્રી વીતરાગસ્તવ પ્ર. . . ના વિવાણમાં કહ્યું છે -भवति च त्रिमव लक्ष्मीनिवापस्य भगवतश्च रणन्यासादवने. मश्रीकतेति । – ત્રણે ભુવનની લમીના નિવાસ એવા ભગવન્તના પાદન્યાસથી ભૂમિ શ્રીવાળી થાય છે. ભક્તામર સ્તવમાં કહ્યું છે કે – વિકસ્વર એવા સુવર્ણના નવીન કમળના પુંજ જેવી કાંતિવાળા અને સર્વ બાજુએ પર્યુક્લાસ કરતી (ઊછળતી, જાણે નૃત્ય કરતી હેય તેવી) નખનાં કિરણની શિખ ઓ અગ્રભાગ) વડે મનોહર એવા આપના પગ જ્યાં પગલા ધરે (મૂકે છે, ત્યાં વિબુધ (દેવતાઓ, હે જિનેન્દ્ર ! સુવર્ણનાં નવ કમળ પરિકલ્પ (વિરચે છે. – ભક્તા. ગા. ૩ર. ત્રિષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં ભગવાન શ્રી ઋષભદેવના વિહારનું વર્ણન કરતાં કહ્યું છે કે – દેવતાઓએ સ ચાર કરેલા સુવર્ણકમલે ઉપર રાજહંસની જેમ લીલા સહિત તેઓ ચરણ–ન્યાસ કરતા હતા. 1 यत्र पादौ पद धत्तस्तव तत्र सुरासुराः । किरन्ति पङ्कजव्या जाच्छिय पङ्कजवासिनीम् ॥ – વી. સ્ત. પ્ર. ૪ ગ્લૅ. ૩ (મ દાક્રાંતા– ) જ્યાં જ્યાં તારા પદ પદ ધરે ત્યા સુરાસુરવન્દ, વેરે લક્ષ્મી કમલ છલથી પદ્મસ%ા મુનદ ! –કાવ્યાનુવાદ ૨ પર્વ ૧/૨ સર્ગ ૬, પૃ. ૨૦૪/૫
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy