________________
૧૪૭
જેઓનું આ એક વર ધર્મચક્ર સૂર્યસમાન તેજસ્વી છે, તેથ્રી પ્રજવલિત એવું તે જેઓની આગળ ચાલી રહ્યું છે, જે આકાશ, પાતાલ અને સકલ મહામંડલને પ્રકાશિત કરી રહ્યું છે અને જે ત્રણે લોકમાં રહેલ મિથ્યાત્વ અધિકારને દૂર કરી રહ્યું છે.
ઉપર જેને ભાવાર્થ કહેવામાં આવેલ છે, તે ગાથાઓ આ રીતે છે –
अह 'अरहओ भगवओ महइमहावीरबद्ध माणस्स पणयसुरेसरसेहरवियलियकुसमच्चियकमस्स ।।१८।।
जस्स वरधम्मचक्क दिणयरबिंव व भासुरच्छाय । तेएण पज्जलत गच्छइ परओ जिणिदस्स ॥१६॥
आयास पायाल सयल महिमडल पयासत । मिच्छत्तमोहतिमिर हरेइ तिण्ह वि लोयाण ॥२०॥
– ન હar પ્રા. વિ. પુ. ૨૦૭ આ ગાથાઓમાં વિદ્યા ગતિ છે. તે વિદ્યા આ રીતે છે –
ॐ नमो भगवमओ महइ महाबीर बद्धमाणसामिस्स जस्म वरधम्मचक्क जलत गच्छद आयास पायाल लोयाण भयाण जए वा रणे वा रायगणे वा वारणे बघणे माहणे थभणे सव्वमत्ताण अपराजिओ भवामि स्वाहा ।
આવી જાતની ધર્મચકને દર્શાવતી વિદ્યાઓનું ધ્યાન અનેક યંત્ર અને વિક્રામાં જોવામાં આવે છે, તે બધાં સ્થળનો નિર્દેશ અહીં કરવો આવશ્ક નથી.
એટલી વાત સુનિશ્ચિત છે કે ધર્મચકનું ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે
પૂર્વના કાળમાં આચાર્યો વગેરે જે મહાપ્રભાવશાળી હતા, તે આવી જાતની વિદ્યાઓના જ્ઞાતા હતા, તેથી.
૧ જુએ ન. સ્વા પ્રા વિ. ૫ ૨૧૨ પછીનું શ્રી પચનમસ્કારચક્રનુ ચિત્ર, વલય ૩જ