________________
૧૩૦
૩૨ સત્ત્વપ્રધાનતા : સવ્=સાહસસાહસની પ્રધાનતાવાળુ (સત્ત્વપરિગૃહીત
૩૩ વણુ -પદ્મ-વાકચ—વિવિક્તતા : વર્ણા, પઢો અને વાકયોના ઉચ્ચારની વચ્ચે જેટલુ' સમુચિત અંતર જોઈ એ તેટલા અ તરવાળું. સ્પષ્ટ વર્ણ, પદે અને વાકયોવાળું (સાકાર)
૩૪ અબ્યુમ્બિત્તિ : વવક્ષિત અની સંપૂર્ણ સુંદર સિદ્ધિ ન થાય ત્યાં સુધી અખંડ રીતે તેને (વિવક્ષિત અને) વિવિધ પ્રમાણથી સિદ્ધ કરતુ. અખંડ ધારાદ્ધ (અસુòઢિ)
૩૫ અખેત્વિ : કહેતી વખતે વક્તાને જેમાં ખે—શ્રમ-આયાસ નથી એવું. સુખપૂર્વક કહેવાતુ (અપરિખેદ્રિત)
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકાનાં નામેાના (જે પૂર્વે કૌંસમાં આપ્યા છે) ક્રમશઃ સ ંગ્રહ આ રીતે છે :
વચન ગુણવાળું કહેવું જોઈ એ. તે આ રીતે ૧ સંસ્કારવત્ ૨ ઉદ્દાત્ત. ૩ ઉપચારાપેત. ૪ ગંભીર શબ્દ ૫ અનુનાદિ. ૬ દક્ષિણુ, છ ઉપનીત રાગ. ૮. મહા. ૯ અભ્યાહતૌર્વોપય ૧૦ શિષ્ટ ૧૧ અસંદિગ્ધ. ૧૨ અપહૃતાન્યેાત્તર. ૧૩ હયગ્રાહિ ૧૪ દેશકાલા-ચતીત. ૧૫ તત્ત્વારૂપ. ૧૬ અપ્રકી પ્રસ્તૃત. ૧૭ અન્યન્યપ્રગૃહીત. ૧૮ અભિજાત. ૧૯ અતિસ્નિગ્ધમધુર. ૨૦ અપરમ વિદ્ધ. ૨૧ અ ધર્માભ્યાસાનપેત. રર ઉદાર, ૨૩ પરનિદાત્મક વિપ્રયુક્ત. ૨૪ ઉપગતલાઘ. ૨૫ અનપનીત ૨૬ ઉત્પાદિતાન્નિૌતૂહલ. ૨૭ અદ્દભુત. ૨૮ અનાતિવિલ ખિત. ૨૯ વિભ્રમવિક્ષેપકિલિકિચિતાદ્ધિવિમુક્ત. ૩૦ અનેકજાતિસ શ્રયથી વિચિત્ર. ૩૧ આહિતવિશેષ, ૩૨ સાકાર. ૩૩ સત્ત્વપરિગ્રહ ૩૪ અપરિખેતિ. ૩૫ અવ્યુ છે.
૧. અહીંથી આપેલ વિષય સમવાયાંગસૂત્રની ટીકાના જાણવા.