________________
અધ્યયન ૧
ચાર સહજ અતિશયો
૨૧ તેવા વેદોડભૂતપુરઘો, निरामयः स्वेदमलोज्झितश्च ।
અદ્ભુત રૂપ અને સુગન્ધવાળું તથા રોગ, પ્રસ્વેદ અને મલથી રહિત શરીર. २ श्वासोऽब्जगन्धः ।
કમલસમાન સુગંધી શ્વાસોછૂશ્વાસ. ३ रुधिराभिष तु गोक्षीरधाराधवल ह्यविस्त्रम् ।
ગાયના દૂધની ઘારાસમાન ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રક્ત. आहारनीहारविधिस्त्वदृश्य: આહાર અને નીહાર (શૌચ)ની ક્રિયા અદશ્ય. चत्वार एतेऽतिशया सहोत्थाः । આ ચાર સહજ અતિશય છે.
પ્રથમ સહજાતિશય અદ્ભુત રૂપ અને સુગન્ધવાળું, રેગ, સ્વેદ અને મલથી રહિત શરીર
૧ અ. ચિ. કા ૧ લે. પ૬–૧૭ ૨ તેવ=તે તીર્થકર ભગવંતનું. ૩ સ્વેદ-પરસે.