SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જાણું, આ તો દોષ રહિત અને સર્વગુણસંપન્ન છેલ્લા તીર્થકર શ્રી મહાવીર દેવ છે.” આ રીતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુનાં સમવસરણની કદ્ધિ જોઈને જ અગિયારે અગિયાર ગણધરે આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. કાલકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી વીતરાગસ્તવમા ઠીક, જ કહ્યું છે કે – एता चमत्कारकरी, प्रातिहार्य श्रिय तव । વિત્રીવલ્લે જ જે કૃણા, નાથ? મિથ્યાશis fહપ-હા હે નાથ ! આ તમારી ચમત્કારકારક પ્રાતિહાર્યાલક્ષ્મીને જોઈને કયા મિશ્ચાદષ્ટિ જીવો પણ, ચમત્કારને પામતા નથી? ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ગાયું છે કે – દિવ્ય વનિ સૂરફૂલ, ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. સિહાસન અશેક, બેઠા મેહે લેક, આજ હે સ્વામી રે શિવગામી, વાચક યશ થુજી. શ્રી દેવચંદ્રજી કહે છે – પ્રાતિહારજ અતિશય શોભા, તે તો કહીય ન જાય છે; ધૂક બાલકથી રવિકરભરનુ, વર્ણન કેણું પેરે થાય છે. ૧ ક૫. સુબો. વ્યા ૬ પૃ. ૧૩૦
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy