________________
૪૭
‘ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી સ’યુક્ત એવા માને પામેલા જીવા સતિમાં જાય છે.’
ज्ञान अपूरव ग्रहण कर, जागे अनुभवरंग । कुमति - जाल सब काटके, उछले तवतरंग ||
'
‘હે વત્સ ! તું અપૂર્વ એવા જ્ઞાનને ગ્રહણ કર, જેથી તારા આત્મામાં અનુભવના રંગ જાગૃત થાય, કુમતિએ ફેલાવેલી બધી જાળ તૂટી પડે અને તત્ત્વના તરંગો ઉછળવા લાગે.’ જ્ઞાન વિના પશુ સારીખા, જાએ એણે સ’સાર; જ્ઞાન આરાધનથી લઘુ, શિવપદ્મસુખ શ્રીકાર. ૧. જ્ઞાનરહિત કિરિયા કહી, કાશકુસુમ ઉપમાન; લેાકાલાક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન. ૨. જ્ઞાની સામેાસાસમે, કરે કૅમના ખેલ; પૂર્વ કીડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહ. ૩. દેશ—આરાધક કિરિયા કહી, સ–આરાધક જ્ઞાન; જ્ઞાનતણા મહિસા ઘણા, અંગ પાંચમે ભગવાન, ૪.
?
આ સંસારમાં જે મનુષ્યને જીવાજીવાઢિ તત્ત્વાનુ જ્ઞાન નથી, તેમને પશુના જેવા જાણવા. જે આત્માઓએ શ્રીકાર એવું મૈાક્ષનું સુખ મેળવ્યું છે, તે જ્ઞાનની આરાધના કરીને જ મેળવ્યું છે. ૧.
આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સત્તા પશુ અને મનુષ્યમાં સમાન રૂપે હોય છે, એટલે કે તેમાં કોઈ વિશેષતા નથી. મનુષ્યની વિશેષતા તે તેને જેસ પ્રધારણ