________________
૩૭૪
નવ-તત્ત્વ-દીપિકા
ચારિત્ર, દર્શન, લૈશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સની અને આહાર એ ચૌદ માણાઓ છે. (૬) વિવેચન :
અહીં વિવક્ષિત મેાક્ષભાવનુ
અન્વેષણ શેાધન
ગતિ આદિ દ્વારા કરવાનુ છે અને બીજા પણ અનેક ભાવાનું અન્વેષણ શેાધન શાસ્રોમાં ગતિ આદિ દ્વારા કરેલું હોવાથી ગતિ આદિ ૧૪ વસ્તુને માણા કહેવામાં આવે છે. તેના ઉત્તરભેદો દૂર છે. તેને પણ સામાન્ય રીતે માા જ કહેવામાં આવે છે. ૬૨ માણાએ આ પ્રમાણે સમજવી :
(૧) ગતિમાગણુા-૪.
૧ દેવગતિ
૨ મનુષ્યગતિ ૩ તિય ચગતિ ૪ નગતિ
(૨) ઇન્દ્રિયસા ણા--૫ ૧ એકેન્દ્રિયજાતિ
૨ દ્વીન્દ્રિયજાતિ
૩ ત્રીન્દ્રિય જાતિ
૪ ચતુરિન્દ્રયજાતિ ૫ પંચેન્દ્રિયજાતિ
(૩) કાયમાગ ણા-૬ ૧ પૃથ્વીકાય