________________
૩૯
ભાવાર્થ એ છે કે હું ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન સર્વ અહંદુદેવને ત્રિવિધ નમસ્કાર કરું છું.'
હું અક્ષય—અનંત સુખના ધામમાં બિરાજી રહેલ સર્વ સિદ્ધ પરમાત્માને ત્રિવિધ નમસ્કાર કરું છું.'
જેનમેં આ બંને ઈશ્વરી તત્ત્વની-આરાધના ઉપાસનામાં જીવનની કૃત્યકૃત્યતા દર્શાવી છે અને તેને મોક્ષપ્રાપ્તિમાં અત્યંત ઉપકારક માની છે.
જેન ધર્મમાં અતિ પ્રચલિત નવપદ-આરાધનની જના પર એક આ છે દષ્ટિપાત કરવાથી પણ દેવતત્વને કેવું મહત્વ અપાયું છે, તે બરાબર સમજાશે.
નવપદ
નામ સંજ્ઞા પ્રથમ પદ અરિહંત બીજું પદ સિદ્ધ ત્રીજું પદ આચાર્ય ચેથું પદ ઉપાધ્યાય પાંચમું પદ સાધુ છઠું પદ દર્શન સાતમું પદ આઠમું પદ ચારિત્ર નવમું પદ તપ
જિનપાસનાનું વિસ્તૃત સ્વરૂપ સમજવા માટે અમારે રચેલે જિને પાસના નામને ગ્રંથ જુઓ.
સીન