________________
ઘણું જરૂરી હોવાથી આઠમા નંબરે બંધતત્ત્વનું સ્થાન છે. અને આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે મુમુક્ષુ આત્માનું અંતિમ ધ્યેય છે, તેની સમજણ માટે નવમું સ્થાન મેક્ષિતત્વનું છે.
મેક્ષાપ્તિ માટે સાધક-આધક તો આ નવતત્વમાં પ્રથમ જીવતત્ત્વ એ આત્માનું અશુદ્ધ સ્વરૂપ છે, અંતિમ મેક્ષિતત્વ એ આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ છે અને વચલાં સાત તને પૈકી અવતત્વ, પાપતવ, આશ્રવતત્ત્વ, બધતત્વ, એ ચાર તો મેક્ષતત્ત્વને પ્રાપ્ત કરવા માટે બાધક તો છે. અને પુણ્યતત્ત્વ બહિરગ દષ્ટિએ તેમજ સ વર તથા નિર્જરા તત્ત અંતરગ દૃષ્ટિએ મેક્ષપ્રાપ્તિ માટે સાધક તવે છે.
નવતત્વનું સાહિત્ય આ નવતત્વના વિષયનું પ્રતિપાદન કરનારા આગમે, પ્રકરણે વગેરે સંખ્યાબ ધ ગ્રન્થ જૈનદર્શનમાં આજે પણ વિદ્યમાન છે એમ છતાં ચિર તનાચાર્ય સકલિત પટ ગાથાવાળું નવ-તત્ત્વ-પ્રકરણ વર્તભાનમાં નવતત્વના અભ્યાસમાં વધુ પ્રચલિત છે. લગભગ પ્રત્યેક પાઠશાળામાં આ ગ્રન્થને પાઠય ગ્રન્થ તરીકે રવીકારવામાં આવેલ છે અને તે કારણે આ નવતત્ત્વ પ્રકરણ ઉપર હિદી-ગુજરાતી ભાષામાં સક્ષેપથી તેમજ વિસ્તારથી અનેક સંખ્યામાં વિવેચનગ્રન્થ આજ સુધીમાં પ્રકાશન પામ્યા છે.
નવતરદીપિકાઝ નામને લગભગ ૫૦૦ પૃષ્ઠને આ ગ્રન્થ પણ નવતત્વના વિષયનું જ્ઞાન મેળવવા માટે એક ઘણે સારે ગ્રન્ય છે. ૫, શ્રી ધીરજલાલ ટોકરશી શાહ કે જેઓ આ ગ્રન્થનું વિવેચન લખનાર છે, તેમને આ વિષયને ઘણું સારે અભ્યાસ છે. અને આ ગ્રન્થ તૈયાર કરવામાં મહિનાઓ સુધી દિવસ અને રાત જોયા સિવાય તેમણે અત્યંત પરિશ્રમ લીધો છે. તે ઉપરાંત લખાણમાં કોઈ પણ