________________
કાશતત્વ
અથવા તેલ-ઘી વગેરેનાં ભાજને ઉઘાડાં સૂતાં તેમાં ચારે બાજુથી ઉડતા ત્રસ જીવે આવીને પડે, તે પણ સામતેપનિપાતિકી ક્રિયા કહેવાય.
(૧૫) શસિકી-રાજા વગેરેની આજ્ઞાથી શસ્ત્રઅસ્ત્ર ઘડાવવા વડે જે ક્રિયા લાગે, તે ઐશસિકી કહેવાય. અથવા જીવ અને અજીવ પર ચંદ્રપ્રયોગ કરતાં જે ક્રિયા લાગે, તે મેષિકી કહેવાય. યંત્રાદિ વડે કૂવામાંથી પાણી કાઢી કૂવે ખાલી કરાવે તે જીવસૃષ્ટિકી ક્રિયા કહેવાય અને ધનુષ્યમાંથી બાણુ ફેકવું, તે અજીવનેસ્ટિક કિયા કહેવાય.
(૧૬) સ્વાહરિતકી--પિતાના હાથે શ્વાનાદિ છવ વડે અથવા શસ્ત્રાદિ અજીવ વડે છવ મારવાથી જે ક્રિયા લાગે, તે વાહસ્તિકી કહેવાય.
(૧૭) આજ્ઞાનિકી-જીવ અથવા અજીવને આજ્ઞા કરવાથી જે કિયા લાગે, તે આજ્ઞાનિકી કહેવાય. અહીં આયનિકી એવું નામ પણ જોવામાં આવે છે. બીજા પાસે કોઈ વસ્તુ મંગાવવાથી જે કિયા લાગે, તે આયનિકી કહેવાય.
(૧૮) વેદારણિકી–જીવ અથવા અજીવને વિદ્યારણું કરવા વડે જે ક્રિયા લાગે, અથવા બીજાના દુરિત્રને પ્રકાશ કરી તેની માન-પૂજાને નાશ કરવા વડે જે ક્રિયા લાગે, તે વૈદારણિકી કહેવાય. અહીં વતારણિકી એવું નામ