________________
યાત
ક૨૧
.
- (૧૭) માયા-મોહ-માયા-મૃષાવાદ. છેતરપીંડી, બનાવટ, પયંત્ર રચવું તે. (૧૮) મિછત્તીર–મિથ્યાત્વશલ્ય.
-અને. આ અઢાર પાપસ્થાનકેને સંક્ષેપ કરી હોય તે થઈ શકે એમ છે, પરંતુ મુમુક્ષુઓને પાપચિાઓને સ્પષ્ટ બોધ થવા માટે આટલે વિસ્તાર જરૂર છે. ૪
આ અઢાર પા૫સ્થાનકો દ્વારા કરેલું પાપ જીવને અગાસી પ્રકારે ભેગવવું પડે છે, તેને નિર્દેશ અઢારમી "અને ઓગસમી ગાથામાં આ પ્રમાણે કરેલે છેઃ
પાપતના ૮૨ સે જ્ઞાનાવરણીયકર્મની ઉત્તપ્રકૃતિઓ અંતરાયકર્મની ઉત્તરપ્રવૃતિઓ દર્શનાવરણીયકમની ઉત્તરપ્રવૃતિઓ નીચત્ર અશાતાદનીય મિથ્યાત્વા (દર્શનમેહનીય)
સ્થાવરદશક નરકત્રિક
આ અઢારેય પાપસ્થાનકને વિસ્તૃત પરિચય અમોએ પાપને પ્રવાહ” નામના ધર્મબોધ ગ્રંથમાળાના ચૌદમા પુષ્પમાં આપે છે, તે મુમુક્ષુઓએ અવશ્ય જે.