________________
પ્રકરણ સાતમું
પાપતત્ત્વ [ ગાથા અઢારમીથી વીશમી સુધી ]
(૧) ઉપમ :
- પુણ્યનું વિરોધી તત્વ પાપ છે, એટલે તેનું સ્વરૂપ પણ બરાબર સમજી લેવું જોઈએ; તેથી જ પ્રકરણકાર મહર્ષિ અઢારમી અને ઓગણીસમી ગાથામાં તેના ખાસી ભેદોનું વર્ણન આ પ્રમાણે કરે છે ? (૨) મૂળ ગાથા :
नाणंतरायदसगं, नव वीए नीअसाय मिच्छतं । थावरदसनिरयतिग, कसाय पणवीस तिरियढंग ॥१८॥ इगबितिचउजाइओ, कुखगई उवधाय हुति पावस्स ।
अपसत्थं वन्नचऊ, अपढमसंघयणसंठाणा ॥ १९ ॥ (૩) સંસ્કૃત છાયાઃ ज्ञानान्तरायदशक, नव द्वितीये नीचैरसात मिथ्यात्वम् । स्थावरदशकं निरयत्रिकं, कषायपञ्चविंशतिःतिर्यद्विकम्
છે ?૮ |