________________
પ્રકરણ છઠ્ઠું
પુણ્યતત્ત્વ
[ गाथा पंढरभीथी सत्तरभी सुधी ]
(१) उपभ
જીવ અને અજીવતત્ત્વના વર્ણન પછી ક્રમપ્રાપ્ત પુણ્યતત્ત્વનું વર્ણન કરવું જોઇએ, તેથી પ્રકરણકાર મહિષ` પંદરમી અને સોળમી ગાથામાં પુણ્યતત્ત્વના ખેતાલીશ ભેદો આ પ્રમાણે કહે છે :
(२) भूज गाथा :
सा उच्चगोअ मणुडुग, सुरदुग पंचिविजाइ पणदेहा | आइतितणू णुवंगा, आइमसंघयण-संठाणा ॥ १५ ॥
वनचउक्काऽगुरुलहु - परघा उस्सास आयवुज्जोअ । सुभगइ निमिण-तसदस सुर-नर- तिरिआउ तित्थयरं ॥ १६॥
(3) संस्कृत छाया :
सात - उच्चगोत्र - मनुष्यद्विक - सुरद्विक - पञ्चेन्द्रिय
आदित्रितनूनामुपाङ्ग
जाति-पञ्चदेहानि । आदिम संहनन - संस्थाने ॥ १५ ॥