________________
- ૧૭૪
નવ-તત્ત્વ-દીપિક
(૨) અશાતાવેદનીયઆત્મા સ્વભાવે આન ઘન હાવા છતાં આ કર્મને લીધે વિવિધ પ્રકારની આધિ, • વ્યાધિ અને ઉપાધિઓ દ્વારા ઉત્પન્ન થતી અશાતાના • અનુભવ કરે છે.
મેાહનીય ક'ની ૨૮ ઉત્તરપ્રકૃતિએ
માહનીય કર્મીના મુખ્ય એ વિભાગે છે : (૧) - દર્શનમેાહનીય અને (૨) ચારિત્રમેહનીય, તેમાં જીવના દર્શનગુણુને—સમ્યક્ત્વને રાધ કરે તે દર્શન મેાહનીય કહેવાય છે અને ચારિત્રગુણના રોષ કરે તે ચારિત્રમેહનીય કહેવાય છે. દર્શનમેહનીયની ઉત્તરપ્રકૃતિ ૩ છે, ચારિત્રમાહનીયની ઉત્તરપ્રકૃતિ ૨૫ છે. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે મધ તે માત્ર દ નમેાહનીય કર્મ ના જ પડે છે, પરંતુ પછીથી અવસ્થા અનુસાર તેના ત્રણ ભેદો પડી જાય છે. દશ નમાહનીય
(૧) સમ્યકત્વદર્શનમેાહનીય–જ્યારે દર્શન માહનીય દલિકોક પરમાણુ અપરસવાળાં
ના
તદ્દન મની જ્ગ્યાથી જીવને તત્વરુચિ રૂપ શ્રદ્ધામાં ખાધા ન પહોંચાડે પણ માત્ર અતિચાર લાગવા પૂરતું જ નુકશાન પહોંચાડે ત્યારે તે સમ્યકત્વદર્શનમેહનીય કહેવાય છે. આ કમના ઉડ્ડય હોય ત્યાં સુધી આત્માને ક્ષાયિક સમ્યકત્વના લાભ મળી શકતા નથી.
(૨) મિશ્રદશ નમે હનીય-જ્યારે દનમોહનીય