________________
૨૦
સચમસાધના અને સુધાક
તેઓશ્રી સંયમની સાધના સાથે પોતાની દૈનિક આવશ્યક્રિયાઓમાં સતત ઉપયાગવત રહે છે. તે સાથે તપશ્ચર્યાંના મંગલ ચેાગને પણ અપનાવનારા છે. જ્ઞાનપંચમી, નવપદજીની ઓળી, પોષ શમી અને વરસીતપ જેવી દીધ તપશ્ચર્યાંની પણ તેઓશ્રીએ આરાધના કરેલ છે. વ્યાખ્યાનવાણી અને પાન–પાઠેનની પ્રવૃત્તિ દિવસ અને. રાતે નિયમિત ચાલુ હોય છે. તે ઉપરાંત જૈન સધના ઉત્કૃષ` માટે તેઓ શ્રી જે ભગીરથ પુરુષાથ કરે છે, તે જોઈને હું મુગ્ધ થયા છુ.
આવા એક સમર્થ મહાપુરુષને પ્રસ્તુત ગ્રંથ સમર્પણુ કરવાની તક મળી, તે માટે હું કૃતાતા અનુભવું છુ.
*
ધીરજલાલ ટી. શાહ.