________________
અજીતત્ત્વ
૧૩
સ્નિગ્ધ, અથવા શીત અને રુક્ષ, અથવા ઉષ્ણુ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ, એ ચાર પ્રકારોમાંથી ઈ પ એક પ્રકારે એ સ્પર્શી હોય છે. સૂક્ષ્મપરિણામી કામાં શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રુક્ષ એ ચાર સ્પર્શી હોય છે અને આદરપરિણામી ધામાં આઠે ય સ્પર્શી હોય છે.
ય
પરમાણુઓની ધિરૂપ પરિણતિમાં પરમાણુઓની સ્નિગ્ધતા અને રુક્ષતા એ મુખ્ય કારણુ છે. પરંતુ તેના સાગ અમુક ધારણે જ થાય છે, જે ગ્રન્થાંતરથી જાણવા. (૧) ઉપક્રમ :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયનાં લક્ષણા કહેવાઈ ગયાં. હવે ક્રમપ્રાપ્ત કાલનું લક્ષણ કહેવુ જોઈએ, પરંતુ તે અતિ પ્રસિદ્ધ હોવાથી કહેતુ નથી. હવે પ્રકરણકાર મહર્ષિ` કાલનુ સ્વરૂપ જણાવવા માટે ખારમી અને તેરમી ગાથા આ પ્રમાણે કહે છે
(૨) મૂળ ગાથા :
एगा कोडि सतमट्टि, लक्खा सतहत्तरी सहस्सा य । दो य सया सोलहिया, आवलिया इगमुहुत्तम्मि ॥१२॥
समयाssवली मुहूता, दीहा पक्खा य मास वरिसा य । મુરૂ પા મળિયો મહિયો સાગર, ઉશધ્વિનિ સપ્પિી દાહો॥
+