________________
મુંબઈ કે પરાના જૈન સંઘને જૈન મંદિર બનાવવું હોય તે તે પૂ. આચાર્યશ્રીને સાથ મેળવવા પ્રથમ પ્રયાસ કરે છે અને પૂ. આચાર્યશ્રી તેમની બધી વાત શાંતિથી સાંભળે છે, તેમાં રહેલી મુકે લીઓ દૂર કરી આપે છે અને જિનમદિરના નિર્માણનું કામ સરલ કરી આપે છે. પાટી, દાદર, મઝગામ, લોઅર પરેલ, વિક્રોલી, ખાર, મલાડ-વેલાણી એસ્ટેટ, કુલ, વાકેલા વગેરે ઘણાં સ્થળોએ ગૃહજિનમ દિરે તેઓશ્રીના સદુપદેશથી થયેલ છે. તેના પ્રતિષ્ઠા પ્રસંગે હજાર–લાખ રૂપિયાની આવક થયેલી છે.
ઉપદેશમાં વિશિષ્ટ લબ્ધિ
તેઓશ્રીના ઉપદેશમાં એવી કઈ વિશિષ્ટ લબ્ધિ છે કે જેથી જિનમદિર, ઉપાશ્રય વગેરે સાતેય સુપાત્ર ક્ષેત્રો માટે જૈન સ લાખે રૂપિયાની રકમ હસતાં મુખડે કાઢી આપે છે. શાસનના કોઈ કાર્ય માટે તેઓશ્રી ઉપદેશ આપે છે કે જનતા તરફથી પસાનો વરસાદ વરસવા લાગે છે તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ અથે બિરાજમાન થાય છે, ત્યાં ત્યાં જેની ઊણપ હોય તેને પૂરી કરવા માટે પ્રથમ લક્ષ્ય આપે છે. એ જ રીતે તેઓશ્રીએ સં. ૨૦૦૬, ૨૦૧૭ અને ૨૦૨૩ ની સાલમાં ગેડીજીમાં ચાતુર્માસ કથી, ત્યારે ગોડીજી જૈન ઉપાશ્રયના ફડ માટે ઉપદેશ આપ્યો અને એ ત્રણ માસામા થઈને કુલ રૂા. ૭મા લાખનું ફડ થયું. ઉપરાંત જ્ઞાન ખાતામા અને સાધારણ ખાતામાં પણ ઘણું સારી રકમ પ્રાપ્ત થઈ હતી.
સ. ૨૦૧૮ ની સાલના ચોમાસામાં ઘાટકે પરના તપગચ્છના નૂતન જિનમદિરની જગા માટે રૂ. ૧,૨૫૦૦૦ નું સાધારણ ફક અને ત્યાં થનાર નૂતન મંદિરમાં મૂલ નાયકજીન રૂા. ૧,૧૧,૧૧૧ને ચઢાવ વગેરે પ્રસગે તેઓશ્રીની ઉપદેશલબ્ધિનાં સીમાચિહ્નો છે,