________________
૧૦ર
નવ-તત્વ-દીપિકા
(૧) ઉપમ:
પ્રકરણકાર મહર્ષિએ દશમી ગાથામાં પુદ્ગલના ચાર પ્રકારે કહ્યા છે. હવે તેના સ્વભાવ, ગુણ કે ધર્મને પરિચય આપવા માટે તેનાં લક્ષણે અગિયારમી ગાથામાં આ પ્રમાણે કહે છે: (૨) મૂળ ગાથાઃ सबंधयार उज्जोअ, पभा छायाऽऽतवे हि वा। वन्न-गंध-रसा फासा, पुग्गलाणं तु लवखणं ॥११॥ (3) સંસ્કૃત છાયાઃ शब्दान्धकाराबुद्योतः, प्रभा छायाऽऽतपश्च वा। વ-જન્ય--દસા પુર્શી, પ્રાણાનાં તું સફળ સંશ () શબ્દાર્થ:
સદ અને બંધાર, તે રાંધવા. -શબ્દ નાદ ધ્વનિ, સ્વર વગેરે તેના પર્યાયશબ્દો છે
ધયા-અંધકાર. તમ, તમસ, તિમિર વગેરે તેના પર્યાય શબ્દો છે. રોગ-ઉદ્યોત. અહીં ઉજ્ઞોળો એ પાઠ પણ મળે છે.