________________
૧૩૦
નવ-તત્વ-દીપિકા કેટલીક વાર એક રકંધને ભેદ થતું હોય ત્યારે બીજા કેટલાક સ્કછે કે પરમાણુ તેને આવી મળે છે. આ રીતે જે ધ બને તે ભેદ-સંઘાતજન્ય ધ કહેવાય છે. તેમની સંખ્યા પણ ઢિપ્રદેશથી માંડીને અનંતાનંતપ્રદેશ સુધીની હોય છે.
એક સ્કંધને માત્ર ભેદ જ થતું જાય તે છેવટે પરમાણુ અવશિષ્ટ રહે છે. એટલે પરમાણુ એ પુદ્ગલને મૂળ ઘટક (Primary unit) છે. સ્કંધના છ પ્રકારઃ
સ્કે ધેમાં કેટલાક ચાક્ષુષ એટલે આંખે દેખી શકાય એવા હોય છે અને કેટલાક અચાક્ષુષ એટલે આંખે દેખી શકાય એવા હોતા નથી. તેમને અનુક્રમે સ્થૂલ અને સૂકમ કહેવામાં આવે છે. આ સ્થૂલ-સૂમની અપેક્ષાએ તેના છ પ્રકારે આ પ્રમાણે માનવામાં આવે છે? (૧) સ્થૂલ-સ્થલઃ
જે પુદ્ગલ-કંધનું છેદન-ભેદન થઈ શકે તથા જેનું સામાન્ય રીતે અન્યત્ર વહન થઈ શકે તેને સ્કૂલશૂલ કે અતિ સ્થૂલ (Solid) કહેવાય છે. માટી, પથ્થર, લાકડું, કાચ વગેરે આ પ્રકારના કહે છે. (૨) સ્કૂલ
જે પુગલ-કંધનું છેદન-ભેદન થઈ શકે નહિ, પણ જેનું અન્યત્ર વહન થઈ શકે તેને સ્કૂલ (Liquid)