________________
૧૩૦
નવ–તત્ત્વ–દીપિકા
• આકાશમાં જે વિવિધ પ્રકારની ક્રિયાએ થતી દેખાય છે, તેનું કારણ જીવ અને પુદગલના ક્રિયા-ત્રભાવ છે. આકાશ તો તેમને ક્ષેત્ર પૂરું પાડવા સિવાય અન્ય કશું કાર્ય કરતુ નથી. ઘરમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ થાય છે, તેથી એ ક્રિયાઓ ઘર કરે છે, એમ કહેવાય છે ખરૂ ? વાસ્તવિક રીતે તે એ ક્રિયાઓ ઘરમાં રહેનારા જ કરે છે, પણ ઘર કરતું નથી. આકાશની મામતમાં પણ આમ જ સમજવું. વળી શબ્દ આકાશમાંથી ઉત્પન્ન થતા ભલે જણાતા હોય, પણ વાસ્તવમાં તે આકાશથી ઉત્પન્ન થતા નથી. એ તા પુદ્ગલનું જ એક પ્રકારનું પરિણામ છે.
જૈન દર્શોને આ વાત હજારો વર્ષ પહેલાં કહી હતી અને તે કારણે અનેક દર્શનાએ તેનીનિટ્સના કરી હતી, પરંતુ છેલ્લાં સે વ માં વૈજ્ઞાનિકાએ અનેક પ્રયાગા કરીને એ વાત પુરવાર કરી આપી છે, એટલુ જ નહિ પણ શબ્દને આબાદ પકડી આપ્યા છે. ફોનોગ્રાફ, ડિયા, ટેલિફોન વગેરે તેનાં પ્રમાણેા છે. હવે શબ્દ એ પૌગલિક વસ્તુ હાવા ખાખત કોઈ ને કશી શકા રહી નથી. તાપ કે શબ્દ એ આકાશના ગુણુ નથી, એ તેા સર્વથા નિષ્ક્રિય જ છે.
એક વસ્તુ અને ખીજી વસ્તુ વચ્ચેનું અંતર આકાશના નિમિત્તથી જ જાણી શકાય છે. જો આકાશ ન હોય તે આપણે કોઇ પણ વસ્તુની લખાઈ, પહેાળાઈ કે ઊંચાઈ હી શકીએ નહિ.