________________
અજીવતત્ત્વ
૧૦૯
તે તે તરી શકે નહિ. અથવા આગગાડી વરાળ કે વીજળીના જોરથી ચાલવાની ક્ષમતા ધરાવે છે, પણ તેને સહાયક તરીકે લેખંડના પાટાની જરૂર પડે છે. જો. લેાખંડના પાટા ન હાય તેા તે ચાલી શકતી નથી. અથવા વિદ્યાથી ભણવાની શક્તિવાળા છે, પણ તેને સહાયક તરીકે શિક્ષક કે શાળાની જરૂર પડે છે. જો શિક્ષક કે શાળાની સહાય ન હોય તે તે ભણી શકતા નથી. તેજ રીતે ગતિમાન પ્રાણીઓમાં સ્થિતિ કરવાની– સ્થિર થવાની શક્તિ છે, પરંતુ રસ્તામાં કોઈ વૃક્ષ કે વિશ્રામસ્થાન મળે ત્યારે તે સ્થિર થાય છે. અથવા ગતિમાન ભિક્ષુઓમાં સ્થિર થવાની શક્તિ છે, પણ અન્નસત્ર ચાલતું હોય ત્યાં જ તેઓ સ્થિર થાય છે. તાત્પ કે જીવ અને પુદ્દગલને ગતિ-સ્થિતિ કરવા માટે માધ્યમની જરૂર રહે છે અને તે માધ્યમ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય દ્રન્ચે પૂરુ' પાડે છે.
.
વૈજ્ઞાનિકોએ ઘણા સ ંશોધના પછી એવા નિય ક કે પ્રકાશના કિરણા એક સેકન્ડમાં ૧,૮૬૦૦૦ માઇલની ગતિથી પ્રવાસ કરે છે. પરંતુ ત્યાં એ પ્રશ્ન ઉપસ્થિત થયા કે આ કરણા કેવી રીતે ગતિ કરે છે ? સૂર્ય, ગ્રહ અને તારાની વચ્ચે વિરાટ્ શૂન્ય પ્રદેશ વ્યાપેલા છે. તેમાં થઈને આ કરણા લાખા, કરોડો કે
પણ ન હોય, તેને.
૧. જેમાં કાઇ ભૌતિક પદાર્થ કે વાયુ અહીં શૂન્ય પ્રદેશ કહેવામાં આવ્યે છે.