________________
નવ-તત્વ-દીપિકા,
કારણે ઉપઘાત થયેલ હય, એટલે કે નુકશાન પહોંચેલું હોય તે પિતાને વિષય બરાબર ગ્રહણ કરી શકતી નથી. , ભાવેન્દ્રિયના બે પ્રકારે છે: એક લબ્ધિ, બીજો ઉપગ. તેમાં મતિજ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષપશમ થવે, તેને લબ્ધિ કહેવાય છે અને તેના પરિણામે વિષય સંબંધી જે ચેતના-વ્યાપાર થવે, તે ઉપગ કહેવાય છે. ઇન્દ્રિય દ્વારા વિષય ગ્રહણ કર્યા પછી કેઈને અલ્પ બોધ થાય છે અને કોઈને વિશેષ બેધ થાય છે, તેનું કારણ આ ભાવેન્દ્રિય છે. વધારે સ્પષ્ટ કહીએ તે બે માણસેને કાન એકસરખા હોય અને તેઓ સમાન કાળે વિષયને ગ્રહણ કરે તે પણ જેને મતિજ્ઞાનાવરણયાદિ કર્મોને ક્ષપશમ સામાન્ય હોય તેને વિષયને અલ્પ બંધ થાય અને ક્ષયશમ વિશેષ હેય તેને વિષયને વિશેષ બેધ થાય.
ઈન્ડિયે પિતાને વિષય કેટલા અંતરેથી ગ્રહણ કરી. શકે વગેરે બાબતમાં શાસકારોએ ઊંડી વિચારણા કરેલી છે, તે અન્ય ગ્રન્થથી જાણવી.
હવે ક્યા જીવને કેટલા પ્રાણ હોય છે, તે સમજી લઈએ. એકેન્દ્રિય જીને ચાર પ્રાણો કહેલા છે, તે રપર્શનેન્દ્રિય, કાયાબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્યપ્રાણું સમજવા. બેઈન્દ્રિય જીવેને છ પ્રાણું કહેલા છે, તેમાં ઉપરના ચાર પ્રાણે ઉપરાંત રસનેન્દ્રિય અને વચનબળ પ્રાણુ અધિક સમજવા. તે ઈન્દ્રિય જીને સાત પ્રાણે કહેલા