________________
જીવતત્ત્વ
એઈન્દ્રિય જીવોને, તેઈન્દ્રિય જીવોને તથા ચતુરિન્દ્રિય જીવોને હોય છે. અસની અને સંજ્ઞી જીવોને અનુક્રમે નવ અને દેશ પાણા હોય છે. (૬) વિવેચન :
૫.
'
જીવને માટે પ્રાણી શબ્દ પ્રસિદ્ધ છે, કારણ કેસંસારી અવસ્થામાં તે દવિધ પ્રાણા પૈકી યથાયેાગ્ય પ્રાણાને ધારણ કરનારા હોય છે, દવિધ પ્રાણ જીવને જ હાય છે, અજીવને હાતા નથી, તેથી વિધ પ્રાણ એ જીવનું લક્ષણ છે.
'
અહીં પ્રશ્ન થવા સભવ છે કે પાંચમી ગાથામાં જીવનાં લક્ષણા વિસ્તારથી આપ્યાં છે, તેમાં પ્રાણના ઉલ્લેખ નથી, તેવુ કેમ ?” તેના ઉત્તર એ છે કે પાંચમી ગાથામાં જીવનાં જ્ઞાન—દનાદિ જે લક્ષણા બતાવ્યાં છે, તે અભ્યંતર લક્ષણે છે અને દ્વવિધ પ્રાણ એ જીવનું ખાદ્ય લક્ષણુ છે, તેથી પાંચમી ગાથામાં દુવિધ પ્રાણના ઉલ્લેખ કરેલ નથી.’
· આ જીવ છે,’ અથવા · આ જીવે છે,' એવી પ્રતીતિ આપણને આ શિવધ પ્રાણા વડે જ થાય છે, તેથી શાસ્ત્રકાર ભગવત્તાએ નીતિ મુવિધાનું કાળાત્ ધાવસીવિ નીયઃ – જે દૃવિધ પ્રાણાને ધારણ કરે, તે જીવ’ એવી. વ્યાખ્યા કરેલી છે. વિશેષમાં તેમણે જણાવ્યુ છે કે જેના. સચાગથી આ જીવને જીવનાવસ્થા પ્રાપ્ત થાય અને જેના