________________
હa
(૧) ઉપમ ?
યયાપ્તિએ પૂર્ણ થવાથી દ્રવ્ય પ્રાણે ઉત્પન્ન થાય છે, તેથી પ્રકરણકાર મહર્ષિ સાતમી ગાથામાં દ્રવ્ય પ્રાણનું વર્ણન આ પ્રમાણે કરે છે ? (૨) મૂળ ગાથા : पणिदिअ-त्तिबलूसासाऊ दस पाण चउ छ सग अट्ट। इग-दु-ति-चरिंदीणं, असन्नि-सन्नीण नव दस य॥७॥ (૩) સંસ્કૃત છાયા ? पञ्चेन्द्रिय-त्रिबलोछ्वासायूषि दश प्राणाश्चत्वारः षट्सप्ताष्टौ। एक-द्वि-त्रि-चतुरिन्द्रियाणांअसंज्ञि-संज्ञिनां नव दश च ॥७॥ (૪) શબ્દાર્થ
પરિ-પાંચ ઈન્દ્રિયે.
પવિત્ર અને ત્તિ ૪ અને ક્ષત્તિ અને કાર તે પરિ– રિહૂલાત૩. પMિતિક-પાંચ ઈન્દ્રિયે.
રિવઢ-ત્રણ મળે.
પતિ એવું વરુ તે સિવ. જિ-ત્રણ પ્રકારનું. ર૪-એલ. જીવ અસંખ્ય પ્રદેશથી યુક્ત છે. આ પ્રદેશમાં નિરંતર પરિશ્ચંદન ચાલી રહ્યું છે, તેને વેગ કહેવામાં આવે છે. આ ચેગ ત્રણ પ્રકારને છે ઃ મનસંબંધી, વચનસંબધી અને કાયાસંબંધી. તેને જ અહીં મોબળ, વચનબળ અને કાયદળ એ ત્રણ પ્રકારના બળે સમજવાનાં છે.