________________
જીવતવ
તિષ્ક અને () વૈમાનિક. તેમાં ભવનપતિના દશ, વ્યંતર તથા વાણવ્યંતર દરેકના આઠ–આઠ, તિષ્કના પાંચ તથા વૈમાનિક દેના કપાયપન્ન અને કલ્પાતીત એવા બે પ્રકારે છે. તેમાં કલ્પપપનના બાર અને કલ્પતીતના નવ રૈવેયક તથા પાંચ અનુત્તર એવા ઉત્તરપ્રકારે છે.
આ બધા ભેદને વિસ્તાર જીવ-વિચાર–પ્રકાશિકાથી જાણ. (૧) ઉપમઃ
વસ્તુને વિશેષ બેધ થવા માટે તેના ભેદ-પ્રભેદનું જ્ઞાન જરૂરી છે, તેમ તેના લક્ષણનું જ્ઞાન પણ જરૂરી છે. તેથી પ્રકરણકાર મહર્ષિ પાંચમી ગાથામાં જીવનાં લક્ષણે આ પ્રમાણે રજૂ કરે છે? (૨) મૂળ ગાથાઃ नाणं च दंसणं चेव, चरितं च तवो तहा। पीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥५॥ (૩) સંસ્કૃત છાયાઃ
ज्ञानं च दर्शनं चैव, चारित्रं च तपस्तथा ।
वीर्यमुपयोगश्चैतज्जीवस्य लक्षणम् ॥ ५ ॥ (૪) શબ્દાર્થ : નાdi-જ્ઞાન.
અને.