________________
જીવતત્ત્વ
૪૩.
અગ્નિ, ઉલ્કાના અગ્નિ, આકાશમાંથી વરસતા અગ્નિકણુ, વીજળી વગેરે અનેક ભેદો છે.
બાદર વાયુકાયના ભેદો
:
બાદર વાયુકાયના પણ ઉદ્ઘામક, ઉત્કલિક, મલિક, મહાવાયુ, શુદ્ધવાયુ, ગુજવાયુ, ઘનવાત, તનવાત વગેરે. અનેક ભેદ છે.
બાદર સાધારણુ વનસ્પતિકાયના ભેદો
:
:
આદર સાધારણ વનસ્પતિકાયના પણ અનેક ભેદો. છે જેમકેકદા, બ્રુગા, કુંપળા, પચવણી ફુગ, શેવાળ,બિલાડીના ટોપ, લીલુ આદુ, લીલી હળદર, લીલે ચૂશ, ગાજર, માથ, ટાંકની ભાજી, થેગ, પાલખની ભાજી, સર્વ પ્રકારનાં કુણાં ફળે, જેની નસા ગુપ્ત હાય એવાં ખારી જાળ ( પિત્રુ ) વગેરેનાં પાંડાં, ઢાયા છતાં ફ્રી. ઉગે તેવા ચાર, કુંવાર, ગુગ્ગુલિ, ગળા વગેરે. આદર પ્રત્યેક વનસ્પતિકાયના ભેદો :
માદર પ્રત્યેક વનસ્પતિકાયના મુખ્ય ખાર ભેો છે (૧) વૃક્ષ, (ર) ગુચ્છ, (૩) શુલ્મ, (૪) લતા, (૫) વલ્લી, (૬) પર્ટીંગ, (૭) તૃણુ, (૮) વલય, (૯) હૅન્તિ, (૧૦) ઔષધિ, (૧૧) જલš અને (૧૨) કુહુણુ. આ દરેકભેદ્યમાં વિવિધ વનસ્પતિઓના સમાવેશ થાય છે.
ખાતર એકેન્દ્રિય જીવામાં જેઓ સ્વચૈાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યાં વિના મૃત્યુ પામે, તે અપર્યાપ્ત બાદર એકે