________________
નવ-તત્વ-દીપિકા આ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જીના સૂક્ષ્મ અને આદર એવા બે બે વિભાગ છે. તેમાં અપવાદ એટલે કે પ્રત્યેક વનસ્પતિકાયના સૂક્ષમ અને બાદર એવા બે વિભાગે નથી, પણ માત્ર બાદર એ એક જ પ્રકાર છે. તે અંગે જીવ-વિચાર-પ્રકરણમાં કહ્યું છે કે
पत्तेय तरु मुत्तं, पंच वि पुढवाईणो सयल लोए। સુમતિ નિમા, દુાઃ સા ]ો.
પ્રત્યેક વનસ્પતિકાય છેડને પૃથ્વીકાય આદિ પાંચચના સૂરમ જ સકલ લેકમાં નિશ્ચયપૂર્વક હોય છે. તેમનું આયુષ્ય અંતમુહૂર્ત હોય છે અને તેઓ દૃષ્ટિને વિષય બની શક્તા નથી. અર્થાત્ અદશ્ય છે.'
અહીં સૂક્ષ્મ શબ્દથી એવા જ અભિપ્રેત છે કે જેમનાં ઘણું શરીર ભેગા થવા છતાં તે દષ્ટિગોચર થાય નહિ કે વાયુની જેમ સ્પર્શ વગેરેથી પણ જાણવામાં આવે નહિ. વધારે સ્પષ્ટ કહીએ તે દૃષ્ટિ ગમે તેવી તીક્ષણ હોય કે સૂહમદર્શક યંત્ર વગેરેને પ્રયોગ કરવામાં આવે તે પણ આ છ દષ્ટિગોચર થઈ શક્તા નથી. શાસ્ત્રોમાં
धुं छे । 'तीक्ष्णखड्गधारया छिद्यमानेऽपि वधावेनाप्युपघातो न स्यात, एवं वन्यादिभ्योऽपि नोपघातः-तleg ખગની ધાર વહે છેઠવા છતાં અથવા વજને ઘાત કરીએ તે પણ તેમને ઉપઘાત થતું નથી કે અગ્નિ વગેરેને પ્રયોગ કરીએ તે પણ તેમને અસર પહોંચતી નથી. આવા જીવેની સંજ્ઞા માત્ર મનના સંકલ્પ વડે થઈ શકે