________________
જીવતત્ત્વ
'
વાદોપદેશિકી. આ ત્રત્રુ સગાઓ પૈકી અડી' દીર્ઘકાલિકી સંજ્ઞા ગ્રહણ કરવાની છે, કારણકે તેના વડે શું થઇ ગયું ? હવે શુ થશે ? ' વગેરે અતિ દીર્ઘકાલીન ભૂતકાલ અને ભવિષ્યકાલ સબ'ધી ચિંતન થાય છે. આ સજ્ઞાને સંપ્રધારણ સંજ્ઞા પણ કહેવામાં આવે છે, કેમકે તેનાથી ઉચિત-અનુચિતને નિર્ણય થાય છે. આવી દીર્ઘકાલિકી કે સંપ્રધારણ સંજ્ઞાવાળા જીવા તે સંજ્ઞી.
૩૭
ય—તિર, અસી.
સન્નીનું પ્રતિપક્ષી અસની છે, એટલે ઈતર શબ્દથી અહી અસની જીવા ગ્રહણ કરવાના છે. જેને ઉપર કહી તેવી સંજ્ઞા નથી, તે અસની.
વળિ નિયા-પચેન્દ્રિય.
ચ-અને.
સ-સહિત. આ વિશેષણ વિ, ત્તિ અને ૨૩ એ ત્રણેય પદાને લાગુ પાડવા માટે અહી' નિ—તિ-૨૩ એવા શબ્દપ્રયાગ કરવામાં આવ્યા છે.
ન-એ, એઇન્દ્રિયવાળા જીવા.
તે-ત્રણ, ત્રણ ઇન્દ્રિયવાળા જીવા, ૪૩–ચાર, ચાર ઈન્દ્રિયવાળા જીવે.
અવજ્ઞત્તા-અપર્યાપ્તા.
જે જીવ જેટલી પર્યાપ્તિને ચેાગ્ય હોય, તેટલી